ભુજ: ભુજના ઢોરીમાં પ્રેમીએ પ્રેમિકાની કરી હત્યા
પથ્થરોના ઘા વડે પ્રેમિકાની ઘાતકી હત્યા
Bhuj, Kutch | Nov 23, 2025 ભુજના ઢોરીમાં પ્રેમીએ પ્રેમિકાની કરી હત્યા પથ્થરોના ઘા વડે પ્રેમિકાની ઘાતકી હત્યા ડેરીએ બોલાવી ને પ્રેમીએ કરી હત્યા પોલીસે આરીપીને રાઉન્ડઅપ કરીને વધુ તપાસ હાથ ધરી DYSP MJ ક્રિચયન એ કચેરીએથી વિગતો આપી