ગીર ગઢડા: ગીરગઢડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ના ગુનામા નાસતો ફરતો આરોપીને LCB પોલીસે નાલીયામાંડવીથી ઝડપી પાડયો
ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન ના ગુન્હાનો આરોપી હુસેન હબિબ શેખ જે ઘણા સમયથી નાસતો ફરતો હોય ગીરસોમનાથ જીલ્લા LCB પોલીસે નાલીયા માંડવીથી આજરોજ 5 કલાકે ઝડપી પાડી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરેલ છે .