ખેરગામ: ખેરગામ પોલીસે વડપાડાથી પાણી ખડક જતા રોડ ઉપરથી2,52,360 નો પ્રોહી મુદ્દા માલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા
Khergam, Navsari | Aug 23, 2025
ખેરગામ પોલીસ ના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે ખેરગામ ખાતેથી creta ફોરવીલર ગાડી નંબર gj 15 cf7479...