સોનગઢના કરકોલીયા ની સીમમાંથી ભાવનગર પેરોલ ફોલોની ટીમ દ્વારા માહિતીના આધારે ફોરવીલ1890 ના નંબરની ગાડીનો પીછો કરતા ગાડી ચાલાક સિહોર તરફ આવી રહેલો હોય ત્યારે અચાનક કરકોલીયા સાઈડ ભાગતા કરકોલી અને સીમમાંથી પકડી પાડતા કાર ચાલક કાર મૂકી ભાગી છૂટેલ જેની અંદરથી બિયરની બોટલ અને કાર ની કિંમત સાથે 10 85,330 નો મુદ્દામાલ ઝડપી સોનગઢ પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે વધુ વિગતોની રાહ