નડિયાદ: ગુતાલમાંથી ઝડપાયેલા દારૂ પ્રકરણમાં 10 લોકો વિરોધ ગુનો નોંધાયો.
LCB ની ટીમે નડિયાદના ગોપાલમાં દારૂ કટીંગ સમય દરોડો પાડી 65 લાખથી વધુ નો વિદેશી દારૂનો જથ્થો પ્રાપ્ત કર્યો હતો. આ સાથે પોલીસે સ્તર પરથી ગુતાલના અમિતકુમાર ઉર્ફે અંબુ તળપદા ની ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 10 લોકો વિરુદ્ધ તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.