ઉન વિસ્તારમાં મારામારી કરનાર આરોપીને પોલીસે પકડી પાડવામાં આવ્યા
Majura, Surat | Oct 14, 2025 ઉન વિસ્તારમાં મારામારી કરનાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે,ભેસ્તાન વિસ્તારમાંથી આરોપીને પકડી પાડી તપાસ શરૂ કરવામાં આવી, આરોપીને પકડી પાડી શાન ઠેકાણે લાવી, જૂની અદાવત રાખી મારામારીનો બનાવ બન્યો