મુંબઈ સુધી શરૂ થતી હવાઈ સેવા માત્ર ચૂંટણી લક્ષી હોવાના કોંગ્રેસ પ્રમુખએ કાર્યાલય ખાતેથી આક્ષેપ કરાયા
Bhavnagar City, Bhavnagar | Mar 28, 2026
ભાવનગર થી મુંબઈ વચ્ચે આવતી કાલે વિમાન સેવા શરૂ થવાની છે. જે વિમાન સેવા ચૂંટણી લક્ષી હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરાયા હતા કે, ભાવનગર થી મુંબઈ સુધીના ટિકિટના દર રાખવામાં આવ્યા છે. તે ખૂબ જ મોંઘા હોય જેને લઇને લોકોને મુશ્કેલી પડે તેમ છે. ત્યારે માત્ર ચૂંટણી લપસી સેવાનો પ્રારંભ થતો હોવાના અક્ષેપ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાયા છે.