ગોડાદરા ડબલ માર્દેનના આરોપી પર ફાયરિંગ મામલો,આરોપી શિવા ટકલા ને હોસ્પીટલ લાવતા જ શાન ઠેકાણે પડી,સાંભળો
ગોડાદરામાં બનેલી ડબલ મર્ડર ની ઘટનામાં આરોપી શિવા ટકલા ની અમદાવાદથી સુરત પોલીસે ધરપકડ કરી હતી.અમદાવાદથી સુરત લાવતી વેળાએ psi પર હુમલાનો પ્રયાસ કરતા પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ઇજાગ્રસ્ત માં આરોપીને સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.જ્યાં આરોપીની તમામ હેકડી અને શાન ઠેકાણે પડી ગઈ હતી.આરોપી પોલીસે પાસે દયાની ભીખ માંગી રહ્યો હતો.જ્યાં હવે પછી આવી ભૂલ નહીં કરે મને છોડી દો"એમ કહેવા લાગ્યો હતો.સાંભળો સંપૂર્ણ વિડિઓ.