પોરબંદર: ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાએ કર્યું મતદાન " કહ્યું કે કુતિયાણામાં પરીવર્તન આવશે
Porbandar, Porbandar | Feb 17, 2025
રાજ્યની હાયપ્રોફાઈલ ગણાતી કુતિયાણા નગરપાલિકા ચૂંટણીનો માહોલ બરોબરનો જામ્યો છે કુતિયાણા લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા...