દાંતા: અંબાજી ખાતે યોજાના ભાદરવી પૂનમના મહામેળા માં શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન નિશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે
Danta, Banas Kantha | Aug 23, 2025
અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મેળા માટે યાત્રિકોની સુવિધા માટે ઓનલાઇન નિશુલ્ક પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે...