પારડી: LCB પોલીસે પારડીના બરઈ પાસેથી પ્રોહીબિશનના મુદ્દા માલ સાથે ઝડપેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજુર
Pardi, Valsad | Jun 4, 2025
બુધવારના આરોપીને 3:45 વાગ્યા દરમિયાન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વલસાડ એલસીબી પોલીસની ટીમે ગત તારીખ 3 6 2025 ના...