અમદાવાદ શહેર: વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા, સાબરમતી રિવરફ્ન્ટ પર લોકોને અવર જવર પર રોક લગાવામાં આવી
Ahmadabad City, Ahmedabad | Sep 8, 2025
અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી એકધારા વરસાદના કારણે સાબરનદી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં...