ગારિયાધાર: વયો શ્રી યોજના અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો, પૂર્વ ધારાસભ્ય સહિત ઉપસ્થિત રહ્યાં
Gariadhar, Bhavnagar | Jul 16, 2025
ગારીયાધાર માં વયો શ્રી યોજના અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વૃદ્ધ લોકોને વિવિધ સામગ્રી અર્પણ કરવામાં આવી હતી...