વડોદરા પૂર્વ: નવા વર્ષે મિત્રોને મળવા ગયોને મોત મળ્યું: યુવક મોડીરાત્રે બહાર જમવા ગયો ને મામાના દીકરાનો કોલ આવ્યોઃભાઈની હત્યા થઈ છે
બાપોદ પોલીસે આરોપીની ધરપકડ કરી, CCTV, FSL અને હથિયારની તપાસ સાથે હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે, જ્યારે પરિવારે ફાંસીની સજાની માગ કરી છે.