ગીર ગઢડા: ગીરગઢડા તાલુકાના જામવાડા ગામે આવેલ શીંગોડા ડેમ થયો ઓવરફલો એક દરવાજો 30 મીટર ખોલવામા આવ્યો
Gir Gadhda, Gir Somnath | Aug 20, 2025
ગીરસોમનાથ જીલ્લામા સાવઁત્રીક ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગીરગઢડાના જામવાડા ગામે આવેલ શીંગોડા ડેમ પણ ઓવરફલો થયો છે...