વડોદરા પૂર્વ: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે- 48 પર ટામેટા ભરેલી ટ્રક પલટી: 10 કિલો મીટરનો ટ્રાફિક જામ થયો
Vadodara East, Vadodara | Aug 19, 2025
વડોદરા પાસેથી પસાર થતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર આજે સવારે ટામેટા ભરેલી ટ્રક પલટી ગઈ હતી. જેના કારણે હાઈવે પર ભારે...