વલસાડ: પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ આરોપીને ઝડપી પાડ્યો જે બાબતે ડીવાયએસપી એ.કે વર્માએ સીટી પોલીસ સ્ટેશનથી વિગત આપી
Valsad, Valsad | Sep 14, 2025
રવિવારના 1:30 કલાકે પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક સગીરા ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરતા તેનો અપહરણ થયા...