જાંબુઘોડા: વાવ ગામે મંદિર ફળિયામા તસ્કરોએ તિજોરીઓ તોડી 1,25,000 ની માલમત્તાની ચોરી કરી ફરાર થઇ જતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી
Jambughoda, Panch Mahals | Jul 13, 2025
જાબુઘોડાના વાવ ગામે રહેતા મડાભાઈ બારીયા તા.12 જુલાઈના રોજ બપોરના બે વાગ્યે ઘરને તાળા મારી ઘરની પાછળ ખેતરમા ગયા હતા...