કેશોદ એરપોર્ટ રાજાશાહી વખત નું જૂનું એરપોર્ટ છે હાલ એરપોર્ટ પર ફ્લાઈટ પણ આવે છે ત્યારે એક વર્ષ માં કેશોદ એરપોર્ટ નું નવીનીકરણ થવા જઈ રહ્યું છે જેમનું કામ પણ પૂર જોશમાં ચાલુ છે ત્યારે સમગ્ર બાબતે કેશોદ એરપોટ ના ડાયરેક્ટર દ્વારા સમગ્રહિતિ આપવામાં આવી હતી