મેંદરડા: જૂનાગઢ જિલ્લામાં પતંગ ઉડાડવા માટે ધાતુ આધારીત માંજા, મેટાલિક દોરાઓ, પ્લાસ્ટિક એર બલૂનાં વેચાણ પર પ્રતિબંધ
જૂનાગઢ જિલ્લામાં પતંગ ઉડાડવા માટે ધાતુ આધારીત માંજા, મેટાલિક દોરાઓ, પ્લાસ્ટિક એર બલૂન અને ઓડીયો મેગ્નેટીક ટેપનાં વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ