જામજોધપુર: જામજોધપુર તાલુકામાં આવેલા આ મહાદેવના મંદિર વિશે શું તમે જાણો છો, પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી
Jamjodhpur, Jamnagar | Aug 7, 2025
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામ થી થોડેજ દૂર આવેલું ફૂલનાથ મહાદેવનું મંદિર શું તમે લોકો આ ફૂલનાથ મહાદેવના...