સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરવામાં આવે તો 25 અને 26 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે જો વરસાદ આવશે તો ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ કરવામાં આવી છે