ચોટીલા: ચોટીલા તાલુકાના લાખણકા ગામના યુવાન ને ચોરી ના ગુનાહ માં એલસીબી એ એક લાખ થી વધુ ના મુદામાલ સાથે જડપી પાડ્યો છે
Chotila, Surendranagar | Sep 11, 2025
ચોટીલા સુરેન્દ્રનગર એલસીબીએ ચોરીના પાંચ બાઇક સાથે એક શખ્સનેઝડપી કરી કાર્યવાહી હાથ ધરી છે ચોટીલાના લાખણકા ગામે રહેતો...