'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' હેઠળ ડાંગ જિલ્લાના બીજા રૂ.૩૮૮૯.૬૦ લાખના દસ જેટલા માર્ગોના કામો માટે જોબ નંબર ફાળવાયા
Ahwa, The Dangs | Jul 20, 2025
ડાંગ જિલ્લાના અંતરિયાળ માર્ગો અને પુલોની જરૂરિયાતને ધ્યાને લેતા ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક...