વાત કોઈ શ્રદ્ધાની ત્યાં પુરાવાની શી જરૂર, માર્કેટિંગ યાર્ડમાં સ્થાપિત ગણપતિની શ્રદ્ધાનો સાક્ષાત્કાર...
Botad City, Botad | Aug 29, 2025
સાથળિયા પરિવાર નું બાળક સાત વર્ષનું થયું તે બોલતો નહોતું ત્યારે ગણપતિજીને માનતા કરવામાં આવી હતી, માર્કેટિંગ યાર્ડ ખાતે...