માતર તાલુકાના વારુકાસ ચોકડીથી બરોડા જવાના રસ્તા પર ઇથનોલ ભરેલી ગાડી રોડની વચ્ચે પલ્ટી મારીબરોડા અને નધાનપૂરના પાટિયા પાસે આવેલી એક કંપનીની ટેન્કર ઇથનોલ ભરીને જતી હતી દરમિયાન બની ઘટનાહાલમાં કોઈ જાનહાની નથી, પરંતુ સાવચેતીના ભાગ રૂપે ટ્રાફિક વ્યવહાર બંધ કરાયો.ખેડા અને નડિયાદ ફાયર બ્રિગેડ સાવચેતી ના ભાગ રૂપે ઘટના સ્થળ પર પહોંચ્યા