મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર બાવળા ખાતે છેલ્લા એક માસથી ચાલતા ધનુર્માસની આજરોજ તા. 14 જાન્યુઆરી 2026 ના ઉતરાયણના પવિત્ર દિવસે સવારે 6 વાગે સમાપ્તિ કરી ભગવાનને પતંગના શણગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
બાવળા: શ્રી સ્વામિનારાયણ મંદિર બાવળા ખાતે ધનુર્માસ સમાપ્તિ, ભગવાનને પતંગના શણગાર કરાયા - Bavla News