મૂળી પંથકમાં સત્તા ત્રણ દિવસથી થતા કમોસમી વરસાદને લીધે કપાસ અને મગફળી જેવા પાકોને નુકશાન થયું છે ત્યારે ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે પાક નુકશાની અંગે વળતરની માંગ કરી છે.
MORE NEWS
મુળી: મૂળી પંથકના ખેડૂતો દ્વારા પાક નુકશાન વળતર બાબતે ઉગ્ર માંગ - Muli News