દાહોદ: એસ.સી.એસ.ટી એકતા પંચ.સંઘર્ષ સમિતિ દાહોદ જિલ્લા દ્વારા રાષ્ટપતીને સંભોદતૂ આવેદનપત્ર દાહોદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદપત્ર
Dohad, Dahod | Oct 17, 2025 ભારત ના વિવિધ વિસ્તારોમાં ગંભીર અત્યાચારોની બનેલી ઘટનાઓને લઈ.એસ.સી.એસ.ટી એકતા મંચ.સંઘર્ષ સમિતિ દાહોદ જિલ્લા દ્વારા રાષ્ટપતીને સંભોદતૂ આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેકટરને પાઠવ્યું..