ઇડર: ઈડરના નેત્રામલી પાસે સોલાર પ્લાન્ટમાંથી રૂ. ૩.૬૬ લાખના કેબલની ચોરી થતા પોલીસ ફરિયાદ
ઈડરના નેત્રામલી પાસે સોલાર પ્લાન્ટમાંથી રૂ. ૩.૬૬ લાખના કેબલની ચોરી થતા પોલીસ ફરિયાદ ગતરોજ સાંજે ૭ વાગે મળેલી માહિતી મુજબ ઈડરના નેત્રામલી પાસે સોલાર પ્લાન્ટમાંથી રૂ. ૩.૬૬ લાખના કેબલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોધાઈ છે ઇડરના નેત્રામલી ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટમાં ગત તા. ૩૧ જુલાઈ અને ૨૩ સપ્ટેમ્બરની રાત્રે ત્રાટકેલા તસ્કરો રૂપિયા ૩.૬૬ લાખની કિંમતના ૪૨૦