ધ્રાંગધ્રા: નૂતન વર્ષ નિમિત્તે ભાજપ ના આગેવાન પૂર્વ કેબિનેટ મંત્રીએ સોની સમાજની વાડી ખાતે સ્નેહ સંમેલન યોજાયું
નવા વર્ષ નિમિતે લોકો એક બીજા ને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે ત્યારે ભાજપના આગેવાન અને પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા ના ધ્રાંગધ્રા સોની સમાજની વાડી ખાતે સ્નેહ સંમેલન યોજયું હતું. જેમાં લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે કાર્યમાં લોકો આગળ આવે સાથે નવા વર્ષ ની શુભેચ્છાઓ પણ આપી હતી.