સુબીર: ગિરિમથક સાપુતારા ખાતે અને સમગ્ર ડાંગ મા વરસાદી માહોલ ગિરીકંદ્રામાં ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો.
Subir, The Dangs | Sep 4, 2025
ડાંગ જિલ્લામાં આજે સવારે 6-00થી 2-00 સુધીનો વરસાદ.આહવા -07mm,વઘઈ 10mm,સુબીર 14mm,સાપુતારા 07mm વરસાદ.ડાંગ ગિરિમથક...