સમાચારની વાત કરે તો આજે તારીખ 21 ડિસેમ્બરના રોજ સાંજના પાંચ કલાકે મળતી વિગતો અનુસાર આદિવાસી યુવાનો દ્વારા ગુરુ મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી આવજવણીમાં ધાનપુરના મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમણે દેવાબત્તી કરી દો પ્રગટાવી ગુરુ ગોવિંદ મહારાજ પ્રત્યે આશા વ્યક્ત કરી પૂજા વિધિ દ્વારા અડધાંજલિ અર્પણ કરી હટી.