ગઢસીસા પોલીસ મથકે ફરિયાદી સિકંદર મીઠું સંઘારે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝર છે. કોકલીયા ગામની સીમમાં આવેલા પવનચક્કી નંબર બી ડી એમ 6 મા કેબિન નું તાળું તોડી કોઈ કિંમત રૂપિયા 21 600 ની કિંમતના વાયરની ચોરી કરી હોવા અંગે ફરિયાદ નોંધાવી છે. માહિતી સાંજે 5:00 કલાકે પ્રાપ્ત થયેલ છે