હળવદ: વરસાદી પાણીના નિકાલને અવરોધી ગેરકાયદે પાળો બાંધવા સામે હળવદના રાયસંગપુરના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું...
Halvad, Morbi | Sep 10, 2025
હળવદ તાલુકાના રાયસંગપુર ગામના ખેડૂતોએ આજે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે ગામના કેટલાક શખ્સો દ્વારા...