વિરમગામ: રાત્રિના સમયે પણ ટ્રાફિક જામ! વિરમગામ ટાઉન પોલીસની જાગૃતિ પર સવાલ
રાત્રિના સમયે પણ ટ્રાફિક જામ! વિરમગામ ટાઉન પોલીસની જાગૃતિ પર સવાલ વિરમગામ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે થાય તે તો સામાન્ય છે પરંતુ હવે તો રાત્રિના સમયે પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે જેને લઇને ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થાય છે ત્યારે વાત કરીએ તો આજરોજ મંગળવારના 7.30 કલાકની આસપાસ ટ્રાફિક જામના દ્રશ્યો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા...