દેવગઢબારીયા: સાગટાળા પોલીસે ભુત પગલાન ખાતેથી વિદેશી દારૂ ઝડપી પાડયો
આજે તારીખ 03/11/2025 સોમવારના રોજ મળેલ માહિતી અનુસાર પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ પોલીસ દ્વારા જપ્ત કરાયો.પોલીસે રહેણાંક મકાનમાંથી કુલ 2,88,744 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો.પોલીસે 2 આરોપીઓની વિરુદ્ધ બપોરે 3.30 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.