ભચાઉ: વાંઢીયા ગામે કેમિકલ કંપનીના વલણથી પ્રાણીજીવન અને પર્યાવરણને ખતરો! તાત્કાલિક કાર્યવાહી કરવા લોકમાંગ #Jansamasya
Bhachau, Kutch | Aug 24, 2025
ભચાઉ તાલુકાના વાંઢીયા ગામની સીમમાં સર્વે નં. 309/2 ખાતે આવેલી શિવ કેમિકલ કંપની સામે ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. કંપની દ્વારા...