વાંકાનેર: વાંકાનેર શહેર નજીક દુધની ડેરીમાંથી રોકડ રકમ ભરેલા થેલાની ચોરી કરનાર એક ઇસમની ધરપકડ કરતી પોલીસ….
Wankaner, Morbi | Sep 17, 2025 વાંકાનેર શહેરના નવાપરા-પંચાસર રોડ પર આવેલ દુધની ડેરીમાંથી અજાણ્યા ઇસમ દ્વારા વેપારીની નજર ચૂકવી રોકડ રકમ ભરેલા થેલાની ચોરી કરવામાં આવી હોય, જે બનાવનો ભેદ વાંકાનેર સિટી પોલીસે ઉકેલી ચોરી કરનાર એક ઇસમની હસનપર ઓવરબ્રીજ નજીકથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…