શહેરમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ ની અંદર 32 માં વાર્ષિક ઉત્સવની ઉજવણી આજે રોજ કરવામાં આવી હતી ગુરુકુળના સ્વામી શ્રી . ભાવનગર ગુરુકુળ કેપી સ્વામી. તથા સંતોની ઉપસ્થિતિ રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિની અંદર મોટી સંખ્યાની અંદર લોકોએ આ કાર્યક્રમમાં માણ્યો હતો. બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ઉપરાંત બાળકોને વાર્ષિક ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ સાથે રાખેલું હોય વિદ્યાર્થી સહિત વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા