ચોરાસી: સાયબર ક્રાઇમ પોલીસે બે આરોપીઓને ફરિયાદીઓને ફેકલિંગ મોકલી રૂપિયા પડાવનાર બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ.
Chorasi, Surat | Sep 21, 2025 સુરતની સાયબર ક્રાઇમ સેલ પોલીસ દ્વારા ફરિયાદીસીને whatsapp એપ ઉપર બનાવટી ડિજિટલ ટ્રાફિક ઈ ચલણ ની એપ્લિકેશન ફાઈલ મોકલી મોબાઈલ ફોન હેન્ગ કરી ઓનલાઇન રૂપિયા પડાવી લેનાર બે આરોપીઓને કોલકત્તા ખાતેથી ઝડપી પાડી અને બંને આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.