વડાલી: શહેરની નગરપાલિકાના જનસેવા કેન્દ્રની જર્જરિત છત ઉપરથી પોપડા પડ્યા, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
Vadali, Sabar Kantha | Sep 9, 2025
વડાલી નગરપાલિકા હસ્તકના નગરપાલિકાના જર્જરિત મકાનમાં આવેલ જનસેવા કેન્દ્રની ઓફિસના પીઓપીના પોપડા નીચે ખરી પડ્યા હતા...