છોટાઉદેપુર: કુસુમ સાગર તળાવના કોન્ટ્રાક્ટરને નોટિસ મામલે ચીફ ઓફિસર બી. એસ. બરજોડે નગર પાલિકા ખાતેથી આપી પ્રતિક્રિયા.
Chhota Udaipur, Chhota Udepur | Aug 13, 2025
છોટાઉદેપુર કુસુમ સાગર તળાવના સાફ સફાઈ કરતા કોન્ટ્રાક્ટર સામે નગર પાલિકા એ કાર્યવાહી કરી છે. જે મમલે નોટિસ પણ આપવામાં આવી...