કોડીનાર: કોડીનાર તાલુકાના મીતીયાજ ગામમા નડતરરૂપ વડલાનુ વૃક્ષ ગામલોકોએ રૈલી કાઢી મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યુ
Kodinar, Gir Somnath | Aug 26, 2025
ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના મીતીયાજ ગામે આવેલ કારડીયા રાજપૂત સમાજ ની વંડીની બાજુમા સરકારી જગ્યામા વડલાનુ ઝાડ...