કવાંટ: પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાણીબાર ખાતેથી તિરંગા યાત્રા યોજાઇ.
Kavant, Chhota Udepur | Aug 13, 2025
પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ હતી. પાણીબાર રામટેકરી થી વાયા ઝાબ આંબા...