વિસાવદર: અલગ અલગ ગુનામાં કોર્ટની મુદ્દત તારીખમાં હાજર ન રહેતા કુલ નવ લોકો વોરેટના આરોપીઓને પકડી પાડતી વિસાવદર પોલીસ
Visavadar, Junagadh | Sep 9, 2025
વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તાર માં અલગ અલગ ગામડાઓમાં રહેતા અને મુદત તારીખે વિસાવદર કોર્ટ દ્વારા પકડ વોરેનટની બજવણી કરવા...