દાહોદ: દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે ગરબાડા ચોકડી બ્રીજ નીચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં યુવાનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું
Dohad, Dahod | Aug 31, 2025
દાહોદના ગરબાડા ચોકડી નજીક બાઈક ચાલકને ટ્રકે અડફેટે લેતા તેનું સારવાર પહેલાજ મોત નીપજ્યું દાહોદના અમદાવાદ ઇન્દોર નેશનલ...