માતારના સિંજીવાડામાં યુવતીએ સાથે સગાઈ કરવાની ના પાડતા યુવક યુવતીના ઘરે પહોંચ્યો હતો અને યુવતી ને તું મારી સાથે સંબંધ રાખવાની કેમ ના પાડી છે કહી લાફો મારી દીધો હતો એટલું જ નહીં પણ જાતિ મારી નાખવાની પણ ધમકી આપતા સમગ્ર મામલો લીંબાસી પોલીસ મથકમાં પહોંચ્યો હતો જે આ પોલીસે યુવતીના પરિવારની ફરિયાદના આધારે યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.