આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ પેટલાદ તાલુકાના સિંહોલ ગામના લાલપુર અને રાંદોલ સીમ આંગણવાડી કેન્દ્રની તપાસ હાથ ધરી હતી, જેમાં બાળકોને અપાતા પૂર્વ પ્રાથમિક શિક્ષણની પદ્ધતિઓ અને "પોષણ ટ્રેકર" મુજબ બાળકોના વજન-ઊંચાઈનું ક્રોસ વેરીફિકેશન કરી Stunting, Wasting અને Underweight બાળકોની સ્થિતિની સમીક્ષા કરી હતી. તે ઉપરાંત, કેન્દ્રમાં THR અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ના સ્ટોકની ચકાસણી, નાસ્તાની ગુણવત્તા તેમજ "પોષણ સંગમ" અંતર્ગત અપાતી દવાઓની સ્થિતિ