વિસાવદર: વિસાવદર તાલુક આઇસીડીએસ વિભાગ દ્વારા ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો
વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ ધારીબાઈ પાસ ખાતે વિસાવદર icds વિભાગ દ્વારા તાલુકા પોષણ ઉત્સવ યોજવામાં આવ્યો હતો તેમજ ટીએચઆર અને મિલેટ્સ માંથી વાનગી બનાવી અને વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું .